ધારો કે $\vec{a} = \hat{i} + \hat{j} + \sqrt{2}\hat{k}$,$\vec{b} = b_{1}\hat{i} + b_{2}\hat{j} + \sqrt{2}\hat{k}$,અને $\vec{c} = 5\hat{i} + \hat{j} + \sqrt{2}\hat{k}$ ત્રણ સદિશો છે,જેથી $\vec{b}$ નો $\vec{a}$ પરનો પ્રક્ષેપ સદિશ $\vec{a}$ છે. જો $\vec{a} + \vec{b}$ એ $\vec{c}$ ને લંબ હોય,તો $|\vec{b}|$ ની કિંમત શોધો.

  • A
    $\sqrt{22}$
  • B
    $4$
  • C
    $\sqrt{32}$
  • D
    $6$

Explore More

Similar Questions

ચાર બિંદુઓ $i + j - k$,$2i + 3j$,$3i + 5j - 2k$ અને $k - j$ દ્વારા બનતી આકૃતિ કઈ છે?

ધારો કે $\bar{a} = a_1 \hat{i} + a_2 \hat{j} + a_3 \hat{k}$,જ્યાં $a_1, a_2, a_3$ અને $|\bar{a}|$ સંમેય સંખ્યાઓ છે. જો $\bar{a}$ એ $\bar{b} = \sqrt{2} \hat{i} + 3 \sqrt{2} \hat{j} + 4 \hat{k}$ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે,તો $\bar{a}$ કયા સમતલમાં આવેલું છે?

જો $\theta$ એ સદિશો $2 \hat{i}-\hat{j}+2 \hat{k}$ અને $a \hat{i}+4 \hat{j}+b \hat{k}$ વચ્ચેનો ખૂણો હોય અને $\cos \theta=\frac{2}{3}$ હોય, તો $2(a+b+3)=$

જો $\vec{\alpha} = 3\hat{i} - \hat{k}$, $|\vec{\beta}| = \sqrt{5}$, અને $\vec{\alpha} \cdot \vec{\beta} = 3$ હોય, તો સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો જેની પાસપાસેની બાજુઓ $\vec{\alpha}$ અને $\vec{\beta}$ છે.

જો $\vec{a}$ અને $\vec{b}$ બે એકમ સદિશો હોય કે જેથી $\vec{a} + 2\vec{b}$ અને $5\vec{a} - 4\vec{b}$ એકબીજાને લંબ હોય,તો $\vec{a}$ અને $\vec{b}$ વચ્ચેનો ખૂણો ............. $^\circ$ મેળવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo